આરોગ્ય
24 વર્ષીય બ્રેઈન ડેટ પ્રીતિ સુકલા નામની યુવતીનું અંગદાન
નવી સિવિલ હોસ્પિટલમાં 28મુ અંગદાન
24 વર્ષીય બ્રેઈન ડેટ પ્રીતિ સુકલા નામની યુવતીનું અંગદાન
બે કિડની,બે હાથ,આંતરડું,લીવરનું કરવામાં આવ્યું દાન
પતિએ મારમારતા પ્રીતિને ગંભીર ઈજાઓ પહોંચી હતી
સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી
તબીબોએ પ્રીતિને બ્રેઈન ડેટ જાહેર કરી
તબીબોએ પરિવારને અંગદાન વિશે માહિતગાર કર્યા
પરિવારે અંગદાન કરી 6 લોકોને નવું જીવનદાન આપ્યું