આરોગ્ય
18 વર્ષીય કમલેશ નામના યુવકનું હાર્ટ અટેકથી મોત
સુરતમાં એક એક જ સોસાયટીમાં લોકોના હાર્ટ અટેકથી મોત
18 વર્ષીય કમલેશ નામના યુવકનું હાર્ટ અટેકથી મોત
45 વર્ષીય રિક્ષા ચાલકનું હાર્ટ અટેકથી મોત
કલનેશને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી
હોસ્પિટલમાં લઈ જતા તબીબીઓએ મૂર્તક જાહેર કર્યો
45 વર્ષીય નફીજ ખાનને છાતીમાં દુખાવો થયો હતો
હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ મૃતક જાહેર કર્યો
ખટોદરા પોલીસે મૂર્તદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી
પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે