પ્રાદેશિક સમાચાર
વરાછા રોડ યોગીચોક ખાતે પાવર કટથી કંટાળેલા લોકો DGVCL ઓફિસે પહોંચ્યા

Surat news: વરાછા રોડ યોગીચોક ખાતે ડીજીવીસીએલ DGVCL ની ઓફિસમાં લોકો ગાદલા ગોદડા લઈને પહોંચ્યા.
દરરોજની પાવર કટથી કંટાળેલા લોકોએ યોગીચોક DGVCL ઓફિસે ધસી ગયા.
લોકોનો આક્ષેપ છે કે પાવર કટ અંગે કોઈ જવાબ આપતું નથી.
જીઈબીના અધિકારીઓના ઉદ્ધત વર્તનથી કંટાળીને લોકોએ DGVCL ઓફિસમાં અડીંગો જમાવીને બેસી ગયા.