ક્રાઇમ
સુરત : શહેરના ડુમસ વિસ્તરની ઘટના.

Surat Dumas News: ડુમસ પોલીસે જૂની રદ થયેલ નોટો પકડી પાડી.
લાખો રૂપિયાની રદ્દ થયેલી જૂની નોટો મળી આવી
જૂની રૂ 500 અને 1 હજારની મળી 75 લાખ મળી આવ્યા
ડુમસ પોલીસે 4 ઇસમોની અટકાયત કરી
આ ઈસમો પાસેથી 75 લાખની રદ્દ થયેલી નોટો કબ્જે કરી