ધર્મ દર્શન
જુઓ ધનતેરસ પર શ્રી લક્ષ્મી પૂજન માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત

- જુઓ ધનતેરસ પર શ્રી લક્ષ્મી પૂજન માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત
ધન તેરસ નું શુભ મુહુર્ત
આસો વદ ૧૨/૧૩, મંગળવાર તારીખ ૨૯/૧૦/૨૦૨૪ નાં
શુભ સમય:- ૧૮-૫૪ થી ૨૦-૩૫
દિવાળી – ચોપડા પુજન - આસો વદ ૩૦ ( અમાસ ) શુક્રવાર ને તારીખ ૦૧/૧૧/૨૦૨૪ નાં
શુભ સમય:- ૧૮-૫૨ થી ૨૦-૨૪
૨૧-૧૨ થી ૨૨-૪૮ - શ્રી લક્ષ્મી પૂજન માટે નું શ્રેષ્ઠ મુહૂર્ત :- ૧૯-૦૧ થી ૨૦-૩૪
પેઢી ખોલવાનું મુહૂર્ત:-
કારતક સુદ – ૧, શનિવાર તારીખ ૦૨/૧૧/૨૦૨૪ નાં
શુભ સમય:- ૦૭-૩૦ થી ૯-૦૦
૯-૪૫ થી ૧૨-૨૪
કારતક સુદ ૦૩, સોમવાર તારીખ ૦૪/૧૧/૨૦૨૪ નાં
શુભ સમય:- ૦૬-૪૮ થી ૮-૦૪
કારતક સુદ ૫, બુધવાર તારીખ ૦૬/૧૧/૨૦૨૪ નાં
શુભ સમય:- ૦૭-૩૧ થી ૦૯-૦૨
૦૯-૪૭ થી ૧૨-૨૪