Uncategorized
રાજા-મહારાજાઓને કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા એનાથી એ લોકો કોંગ્રેસથી દૂર થયા: પાટીલ

રાજા-મહારાજાઓને કોંગ્રેસના શાસનમાં જે અનુભવ થયા એનાથી એ લોકો કોંગ્રેસથી દૂર થયા: પાટીલ
સી આર પાટીલે વધુ પ્રહાર કરતાં જણાવ્યું છે કે કે રાજા મહારાજાઓને પણ કોંગ્રેસના સાશનમાં જે અનુભવ થયા છે. એનાથી એ લોકો કોંગ્રેસથી દૂર પણ થયા છે.અને આજે આ સિવાયના નિવેદના હતા કે એક એક વ્યક્તિ નો સર્વે કરીશુંજે પૈસા આવશે અમે લોકોમાં વહેચી દઈશું. કોઈ વ્યક્તિ પોતે મહેનત કરે બચત કરે અને એ બચત બિન અધિકૃત લોકોને આપી દેવાની વાત કરો. મુસ્લિમ લોકો અને ઘુસપેટિયા ને આપી દેવાની વાત કરો. એ સાખી લેવામાં આવશે નહીં. રાજા મહારાજા માટે પણ રાહુલે કહ્યું છે કે જમીન લઈ લે છે એમાં કોંગ્રેસ સ્પષ્ટ કહી રહ્યા છે. એમાં કોંગ્રેસ જમીન હડપવાનું કામ વર્ષો