ગુલીયન બારી સિન્ડ્રોમ નામની ગંભીર બિમારીની સફળ સારવાર કરીને સ્મીમેર હોસ્પિટલના તબીબોએ આસ્થાને નવજીવન આપ્યું છે
-
આરોગ્ય
પ્રતિ એક લાખે એક વ્યક્તિમાં જોવા મળતા ‘ગૂલીયન બારી સિન્ડ્રોમ’ના રોગથી પીડિત આસ્થા ચૌહાણને નવજીવન આપતા સ્મીમેરના તબીબો
ખાનગી હોસ્પિટલમાં ૧૦ થી ૧૨ લાખના ખર્ચે થતી સારવાર સ્મીમેરમાં વિનામૂલ્યે થઈઃ ૧૫ હજારની કિંમતના ૩.૫૦ લાખના ઇંજેક્શનો પીડિત કિશોરીને…
Read More »