ભારતીય બૌદ્ધ મહા સભા સુરત શહેર, વિશ્ર્વ શાંતિદુત બુદ્ધ વિહાર નીલગીરી દ્રારા ધમ્મ યાત્રા.ધમ્મ પ્રબોધન, ભોજનદાન કાર્યક્રમ યોજાયો

ભારતીય બૌદ્ધ મહા સભા સુરત શહેર, વિશ્ર્વ શાંતિદુત બુદ્ધ વિહાર નીલગીરી દ્રારા ધમ્મ યાત્રા.ધમ્મ પ્રબોધન, ભોજનદાન કાર્યક્રમ યોજાયો
સુરત , ભારતીય બૌદ્ધ મહા સભા,વિશ્ર્વ શાંતિદુત મહાબોઘી બુદ્ધ વિહાર શાંતિનગર નીલગીરી આયોજીત વર્ષાવાસ સમાપન સમારોહ, 69 મો ધમ્મચક પ્રવર્તન મહોત્સવ ઉજવણી નાભાગરુપે તારીખ 14/10/2025 મંગળવાર બપોરે 3/00 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમા ને ફૂલહાર કરી ધમ્મ યાત્રા કાઢવામાં આવી હતી આ યાત્રા માં શૈકડો ઉપાસિકા ઉપાસક અને આગેવાનો જોડાયા હતા, છત્રપતિ શિવાજી સર્કલ થીં વિશ્વ શાંતિદૂત મહાબોધી બુદ્ધ વિહાર સુધી યાત્રા પહુચ્યા પછી સાંજે ધમ્મ વંદના, બુદ્ધ વંદના, ત્રિશરણ પંચશીલ,સંઘ વંદના,ચીવરદાન આદી ધમ્મ રક્ષિત મહાથેરો ની ઉપસ્થિતિ માં લઇ કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી હતી,આ પ્રબોધન કાર્યક્રમ રીપ્બલીકન પાટી ઑફ ઈન્ડીયા રાષ્ટ્રીય મહાસચિવ માનવબંઘુ વિજયભાઈ મૈસુરીયના અધ્યક્ષપદે ઓજવામા આવ્યો હતો,,તેમજ મુખ્ય મહેમાનપદે ધમ્મ સેવક,ગ્રંથ વાચક ભાસ્કર વાનખડે, રીપ્બલીકન પાર્ટી ઓફ ઈન્ડીયા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલીપ કે સીરસાઠ, ગુજરાત પ્રદેશ મહીલા અધ્યક્ષ આશાબેન મંગળે, ગોવિંદ પિમ્પલિસકર, રાજેશ સુર્યવંશી, એડવોકેટ એલ,એસ,સિરસાઠ તથા સમાજ અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા, કાર્યક્રમ સફળ બનાવવા માટે વિશેષ સહયોગ કરુણા મંડપ ના સંચાલક ચેતન બેડસે, તથાગત ગ્રુપ ના મનોજ સસાને, કૈલાસ ઠાકરે, સુનિલ આહીરે, મુકેશ પિપળે, અને ઉપાસક સંઘ અને ઉપાસિકા સંઘ એ તન મન ધન થીં સેવા કરી હતી, અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રબોધન કાર્યક્રમ માં માનવ બંધુ વિજય ભાઈ મૈસુરિયા, તથા ધમ્મ સેવક ગ્રંથ વાચક ભાસ્કર વાનખેડે નેં સમાજ ભુષણ અને સમાજ ધમ્મ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો, કાર્યક્રમ ની રુપરેખા ની સમજણ સમિતિના વિહાર નાં ઉપાધ્યક્ષ શ્રી કૃષ્ણ વાનખેડે, સંજય પવાર,રવી વાનખેડે,રાજ ઇગંળે,ભાઉરાવ ઢીવરે, ગૌતમ નગરાળે, વિષ્ણુ જગદેવ, અને અન્ય યુવાનોએ આપી હતી, કાર્યક્રમ નાં અંત માં ઉપસ્થિત મહાનુભાવો અને ઉપાસક ઉપાસિકા સંઘ ની સાથે તમાંમ ઉપસ્થિત સદસ્યો નેં કાર્યક્રમ સફળ બનાવવા માટે વિશ્વ શાંતિદૂત મહાબોધી બુદ્ધ વિહાર નાં સંસ્થાપક અધ્યક્ષ તથા દર્દી સેવા સમિતિ નાં અધ્યક્ષ સુભાષ પી ઝાડે એ આભાર વ્યક્ત કર્યો હતો,