પાકિસ્તાનમાં જાપાનના નાગરિકોને લઈ જતી કારપર આત્મઘાતી હુમલો,બેનામોત

પાકિસ્તાનમાં જાપાનના નાગરિકોને લઈ જતી કારપર આત્મઘાતી હુમલો,બેનામોત
પાકિસ્તાનના કરાચીમાં એક નાગરિકો પાકિસ્તાન સુઝુકી મોટર્સમાં આત્મઘાતી હુમલાખોરે જાપાનના કામ કરતા હતા. જાપાનીઓને લઈ ઓટોવર્કરોને નિશાન બનાવ્યા હતા, પરંતુ તેઓ સહેજમાં બચી ગયા હતા. પોલીસે બોમ્બરના એક સાથીને મારી નાખ્યો હતો. જાપાની નાગરિકો સલામત રહ્યાં હતા, જ્યારે ત્રણ રાહદારીઓ ઘાયલ થયા હતા. પાકિસ્તાનના બંદરીય શહેર કરાચીમાં બનેલીઆત્મઘાતી બોમ્બ ધડાકાની ઘટનામાં પાંચ જેટલા જાપાની ઓટોવર્કરો માંડ માંડ બચી ગયા હતા. હુમલાખોરે કામદારોને લઈ જતી વાન પાસે વિસ્ફોટકોથી ભરેલા પોતાના વેસ્ટમાં જઈ રહેલી પોલીસે હુમલો કર્યા બાદ ગોળીબાર કર્યો હતો, જેમાં આત્મઘાતી હુમલાખોરના એક સાથીનું મોત
વિસ્ફોટ કર્યો હતો. સ્થાનિક પોલીસ પોલીસે જણાવ્યું હતું કે, “હુમલાનું વડા અરશદ અવાને જણાવ્યું હતું કે, લક્ષ્ય બનેલા તમામ જાપાનીઓ વાહન એક ઔદ્યોગિક વિસ્તારમાં સુરક્ષિત છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ
નીપજ્યું હતું, જેના અવશેષો હુમલાના સ્થળેથી મળી આવ્યા હતા.
આસિફ અલી ઝરદારી અને પીએમ શેહબાઝ શરીફે અલગ-અલગ નિવેદનોમાં આતંકવાદને ખતમ કરવાનું વચન આપીને ઝડપથી જવાબ આપવા અને હુમલાને નિષ્ફળ બનાવવા માટે પોલીસની પ્રશંસા કરી હતી. તેઓએ આ હુમલામાં ઘાયલ થયેલા ત્રણ રાહદારીઓ ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના પણ કરી હતી. અવાને માહિતી આપી હતી કે, ત્રણ ઈજાગ્રસ્તોની હોસ્પિટલમાં હાલત સ્થિર છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારી તારિક મસ્તોઈએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં વિવિધ ચીની ભંડોળથી ચાલતા અને અન્ય પ્રોજેક્ટ્સ પર કામ કરી રહેલા વિદેશીઓ પર સંભવિત હુમલાઅંગેના અહેવાલો મળ્યા બાદ પોલીસુ વાનને એસ્કોર્ટ કરી રહી હતી.
બોમ્બ ધડાકામાંથી 5 જાપાની કામદારો બચી ગયા, ૩ રાહદારીઓ ઘાયલ, હુમલો કરનાર બન્ને ત્રાસવાદી ઠાર