કવિ નર્મદે લખેલી ‘મારી હકીકત’ ગુજરાતી ભાષાની સર્વપ્રથમ આત્મકથા છે: ગુજરાતી ભાષાની એક ચિરંજીવ સાહિત્યકૃતિ તરીકે ‘મારી હકીકત’ની માનભેર ગણના…