સુરત શહેરના ડીંડોલી વિસ્તારની હચમચાવી દેતી ઘટના સામે આવી પોતાના જ ફ્લેટ નો કબજો લેવા જતા ગોવિંદભાઈ ને ભાડુઆતે ચપ્પુના ઘા ઝીંકયા

સુરત શહેરના ડીંડોલી વિસ્તારની હચમચાવી દેતી ઘટના સામે આવી
પોતાના જ ફ્લેટ નો કબજો લેવા જતા ગોવિંદભાઈ ને ભાડુઆતે ચપ્પુના ઘા ઝીંકયા
ડીંડોલી વિસ્તારમાં આવેલ દેવ દર્શન સોસાયટીમાં બની આ ઘટના
બિલ્ડર પાસેથી બાબુ નામના ઇસમે ભાડેથી ઘર લીધું હતું
ત્યારબાદ તે ઘર વેચાણ મૂળ માલિક ગોવિંદભાઈ જાટ તે પોતાના ઘરનો કબજો લેવા માટે દસ મહિનાથી ભટકી રહ્યા હતા
બે થી ત્રણ વાર ગોવિંદભાઈ દ્વારા પોલીસ સ્ટેશન પણ જવામાં આવ્યું હતું
છેલ્લી વખત જ્યારે ગોવિંદભાઈ પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે 16 તારીખે ઘરનો કબજો પરત મળશે તેવી રીતે સમાધાન થયું હતું
ત્યારબાદ પણ બાબુ નામના હિસાબે 16 તારીખે ઘરનો કબજો આપ્યો નહીં હતો
ત્યારબાદ 18 તારીખના દિવસે વાંચી દરમિયાન બાબુ નામનો છે તેઓ દ્વારા ગાલી ગલોચ કરવામાં આવી હતી
અને પોતાના ઘરમાં થી ધારદાર હથિયાર જેને કોઇટા પણ કહી શકાય તેવું હત્યા લઈ ગોવિંદભાઈના પાછળના ભાગે ઘા માર્યા હતા
આ ઘટના દરમિયાન રાહુલ નામનો હિસ્સમ ગોવિંદભાઈ ને બચાવવા ગયો ત્યારે બાબુ નામના ઈસમે રાહુલ નો હાથ કાપી નાખ્યો હતો
હાલ ગોવિંદ અને રાહુલ બંને બાબા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે
મારા મારીની સમગ્ર ઘટના સીસીટીવી માં કેદ થય