TB Department Head Dr. Parul Vadgama
-
આરોગ્ય
નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ.ગણેશ ગોવેકર, RMO ડૉ.કેતન નાયક, ટી.બી વિભાગના વડા ડૉ.પારૂલ વડગામા, પ્લાસ્ટિક સર્જરી વિભાગના ડૉ.નિલેશ કાછડિયા, EMW વિભાગના ઇન્ચાર્જશ્રી ઇકબાલ કડીવાલાને તેમની પ્રેરણાત્મક કામગીરી બદલ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યુ હતું.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અંતર્ગત નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ‘આરોગ્ય સેનાની’ઓનું સન્માન નવી સિવિલ હોસ્પિટલ-સુરતથી થતી અંગદાનની પ્રેરણાત્મક કામગીરી બદલ પાંચ…
Read More »