ગુજરાત

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા ગરબાની રમઝટ સાથે કાયદાની સમજણ

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા ગરબાની રમઝટ સાથે કાયદાની સમજણ

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના આદેશ મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને ચોક બજાર પોલીસ સ્ટેશન સી ટીમ દ્વારા તાપી દર્શન સોસાયટીમાં નવરાત્રી મોહોત્સવ નિમિતે ગરબાની રમઝટ સાથે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં PLV કાંતાબેન જોગડિયા દ્વારા મફત કાનૂની સહાય, જાગૃતિ અભિયાન અંતર્ગત મહિલાઓના બંધારણીય અધિકારો, ઉજાસ એક આશાની કિરણ અને નાલસા હેલ્પ લાઈન નંબર 15100 વિશે માહિતી આપી. ચોક બજાર સી ટીમ ના ઈલિસાબેન એ સાયબર ક્રાઇમ, બહેનોની સલામતી તેમજ જરૂરી હેલ્પ લાઇન નંબર 112 વિશે માહિત આપી 181 અભયમના કાઉન્સેલર દક્ષાબેન એ 181 અભયમ દ્વારા મળતી સેવા ઓ વિશે માહિતી આપી. આ શિબિર માં તાપી દર્શન સોસાયટીની બહેનો, બાળકો તેમજ ભાઈઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button