ઓટોમોબાઇલ્સ
સેમસંગે બેસ્પોક AI ઉપકરણો અને ઉત્સવની ઑફર્સ સાથે ‘યે નવરાત્રી AI વાલી’ની ઉજવણી કરી

- સેમસંગે બેસ્પોક AI ઉપકરણો અને ઉત્સવની ઑફર્સ સાથે ‘યે નવરાત્રી AI વાલી’ની ઉજવણી કરી
- સેમસંગ બેસ્પોક AI ઉપકરણો ખરીદનારા ગ્રાહકો INR 20000 સુધીનું કેશબેક, પસંદગીનાં ઉત્પાદનો પર શૂન્ય ડાઉન પેમેન્ટ અને ઓછી EMIs સેમસંગ બેસ્પોક AI ઉપકરણો અને તહેવારોની ઑફરો સાથે ‘યે નવરાત્રી AI વાલી’ ઊજવે છે.
- સેમસંગ બેસ્પોક AI ઉપકરણો ખરીદનારા ગ્રાહકો INR 20000 સુધીનું કેશબેક, પસંદગીનાં ઉત્પાદનો પર ઝીરો ડાઉન પેમેન્ટ અને ઓછા EMI મેળવી શકે છે.
- સેમસંગ Samsung Care+ હેઠળ 1 વર્ષની વોરંટીની ખરીદી સાથે 3 વર્ષ સુધીની વિસ્તૃત વોરંટી ફ્રી આપી રહી છે.
- સેમસંગ ફાઇનાન્સ+ સાથે ગ્રાહકોને પોસાય તેવા EMI વિકલ્પો મળે છે, જે તેમના માટે તેમના મનપસંદ સેમસંગ ઉપકરણોને ઘરે લાવવાનું સરળ બનાવે છે.
- ગુરુગ્રામ, ભારત – ઑક્ટોબર 15, 2026 – સેમસંગ ઈન્ડિયા આ નવરાત્રિમાં તેના ઘરેલુ ઉપકરણોની શ્રેણી પર આકર્ષક ઑફરો સાથે ઉત્સવની ભાવના ઘરે લાવી રહી છે, જે રોજિંદા જીવનને વધુ અનુકૂળ અને કનેક્ટેડ બનાવવા માટે રચાયા છે. સેમસંગ આ તહેવારોની સીઝનમાં આકર્ષક લાભો અને સાનુકૂળ ધિરાણ વિકલ્પોનો આનંદ માણતા ગ્રાહકોને તેના નવીનતમ ઈનોવેશન્સ અનુભવ કરવા આમંત્રણ આપે છે.
- આ ઉત્સવની ઓફરના ભાગરૂપે ગ્રાહકો પસંદગીનાં સેમસંગ ઉત્પાદનો પર 20000 રૂપિયા સુધીનું કેશબેક મેળવી શકે છે. તેઓ ફક્ત 888 રૂપિયાથી શરૂ થતા ઓછા EMI, શૂન્ય ડાઉન પેમેન્ટ અને સેમસંગ ફાઈનાન્સ+ દ્વારા સરળ ફાઇનાન્સિંગનો પણ લાભ મેળવી શકે છે, જેનાથી સેમસંગના નવીનતમ ઈનોવેશન્સ ઘરે લાવવાનું સરળ બને છે. ગ્રાહકો 1 વર્ષની વોરંટી ખરીદે ત્યારે સેમસંગ કેર+ સાથે કોઈ પણ વધારાના ખર્ચ વિના 3 વર્ષ સુધીની વધારાની વોરંટી પણ મેળવી શકે છે, જે લાગુ નિયમો અને શરતોને આધીન છે.
- સેમસંગના બેસ્પોક AI ઉપકરણો આધુનિક ભારતીય ઘરો માટે હાઇપર- પર્સનલાઇઝ્ડ, ઊર્જા- કાર્યક્ષમ અને સુરક્ષિત સ્માર્ટ હોમ સોલ્યુશન્સ લાવે છે. સેમસંગના ફેમિલી હબ રેફ્રિજરેટરમાં જનરેટિવ AIના સમાવેશ સાથે ઓળખી શકાય તેવા ખોરાકના પ્રકારો – જેમાં પ્રોસેસ્ડ વસ્તુઓનો સમાવેશ થાય છે – ની શ્રેણી વિસ્તરી છે. AI ફૂડ મેનેજર રિયલ- ટાઇમમાં ફ્રિજની ઇન્વેન્ટરીને ટ્રેક કરે છે, જે SmartThings ફૂડ રેસિપી સૂચનો, સ્ટેપ-બાય-સ્ટેપ રસોઈ સૂચનાઓ અને સુસંગત ઓવન અથવા ઇન્ડક્શન કૂકટોપ સાથે સીમલેસ એકીકરણને સક્ષમ કરે છે. તે સમાપ્તિ તારીખોનું પણ સંચાલન કરે છે, Bixby દ્વારા ટૂંક સમયમાં સમાપ્ત થતી વસ્તુઓ માટે વાનગીઓ સૂચવે છે અને શોપિંગ સૂચિ જાળવવામાં મદદ કરે છે. નોક્સ સિક્યુરિટી એન્ટરપ્રાઇઝ- ગ્રેડ ડેટા સુરક્ષા સુનિશ્ચિત કરે છે, જ્યારે સ્માર્ટથિંગ્સ કનેક્ટિવિટી તમારા ઘરના ઇકોસિસ્ટમનું સરળ નિયંત્રણ પ્રદાન કરે છે. આ સુવિધાઓ એક અનુરૂપ, કાર્યક્ષમ અને સુરક્ષિત સ્માર્ટ હોમ અનુભવ પ્રદાન કરે છે.
- ગ્રાહકો 15 નવેમ્બર, 2026 સુધી Samsung.com, અગ્રણી ઇ-કોમર્સ પ્લેટફોર્મ અને ભારતભરના રિટેઈલ સ્ટોર્સ દ્વારા આ ઑફર્સનું અન્વેષણ કરી શકે છે, જે તેમને સેમસંગના નવીનતમ ઉપકરણો સાથે તેમનાં ઘરોને અપગ્રેડ કરવાની અને કનેક્ટેડ અને AI-સંચાલિત જીવનની સુવિધાનો અનુભવ કરવાની તક આપે છે.



