ક્રાઇમ
21 વર્ષીય પરણિતાએ ઘરમાં ફાંસો ખાધો મૃત જાહેર કરાતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો

21 વર્ષીય પરણિતાએ ઘરમાં ફાંસો ખાધો
અશ્વિની સાગર ઢિવરે નામની યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
આશરે એક મહિના પહેલા જ થયા હતા લગ્ન
મહારાષ્ટ્ર ની યુવતી ના સુરત ખાતે થયા હતા લગ્ન
સુરતના ડીંડોલી વિસ્તારના મોદી એસ્ટેટ ઝીરો ખાતે બન્યો બનાવ
હાલ જીવન ટૂંકાવવાનું કારણ હજી સામે આવ્યો નથી
108 ને કોલ કરતા 108 દ્વારા યુવતી ને મૃત જાહેર કરાઈ
મૃત જાહેર કરાતા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો
બનાવની જાણ થતા ડીંડોલી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી