પ્રાદેશિક સમાચારરાજનીતિ
સુરત: ન્યૂ બોમ્બે માર્કેટ આગળ આવેલા બ્રિજ નીચે SMC નો પે એન્ડ પાર્ક માં આપ પાર્ટીના નેતા નું સર્ચ……..
સુરત: ન્યૂ બોમ્બે માર્કેટ આગળ આવેલા બ્રિજ નીચે SMC નો પે એન્ડ પાર્ક માં આપ પાર્ટીના નેતા નું સર્ચ
કોન્ટ્રાકટ પૂર્ણ થઇ ગયો હોવા છતાં SMC પાર્કિંગ ના રૂપિયા લેવામાં આવી રહ્યા હતા..
પાર્કિંગ માં લોકો પાસે વચેટિયાઓ પાર્કિંગ ચાર્જ વસૂલી રાહત હતાં તેઓ ને રંગે હાથે ઝડપી લીધા હતા
રંગે હાથ પકડ્યા બાદ વચેટીયાઓ ભાગી ગયાં
વરાછા પોલીસ સ્ટેશન પ્રદેશ સંગઠન મંત્રી રામ ધડુક અરજી આપી લોકો સાથે છેતરપિંડી કરી છે