Uncategorized
સુરતની કાપોદ્રા પોલીસે સ્નેચિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યા

સુરતની કાપોદ્રા પોલીસે સ્નેચિંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યા
કાપોદ્રા વિસ્તારમાં એક મહિલાનું પર્સ સ્નેચિંગ કર્યું હતું
મહિલાએ નોંધાવી હતી કાપોદ્રા પોલીસમાં ફરિયાદ
પર્સમાં મોબાઈલ અને રોકડા રૂપિયા હતા
કાપોદ્રા પોલીસે સીસીટીવી આધારે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો
કાપોદ્રા પોલીસે બે આરોપીની કરી ધરપકડ
આરોપી પાસેથી સ્નેચિંગ કરેલ મોબાઈલ, રોકડા રૂપિયા અને પર્સ સહીત બાઈક કબ્જે કરી