સુરત એરપોર્ટના સમાંતર ટેક્સી ટ્રેકને મંજુરી એક ફ્લાઈટ લેન્ડ થયા બાદ બીજી પણ લેન્ડ થઈ શકશે

સુરત એરપોર્ટના સમાંતર ટેક્સી ટ્રેકને મંજુરી એક ફ્લાઈટ લેન્ડ થયા બાદ બીજી પણ લેન્ડ થઈ શકશે
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વેસું તરફના છેડે તૈયાર થઈ ગયેલ સમાંતર ટેક્સી ટ્રેકને ડીજીસીએ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. જેથી હવે એક ફલાઈટ લેન્ડ થયા બાદ તેની પર ટર્મિનલ સુધી જવા ઉપયોગ કરશે જ્યારે બીજી ફ્લાઈટ લેન્ડ થઈ
શકશે. ફિસ્વત એ પૂર ફ્લાઈટ છે એરપોર્ટ ઓથોરિટી શરૂઆત કરી હતી જેમાંથી 70 કરોડથી વધુના ખર્ચે એક વેસુ તરફના છેડા બાજુથી પેરેરલ ટેક્સી ટ્રેક તૈયાર થઈ આવી હોવાથી પેરેલલ ટેક્સી ટ્રેકને કારણે ફલાઈટ રન-વે પર લેન્ડિંગ થયા બાદ ગણતરીની મિનિટોમાં ટેક્સી ટ્રેક તરફ થઈને ટર્મિનલ બિલ્ડિંગ તરફ જઈ શકે છે.ત્યારબાદ બીજી ફલાઈટ લેન્ડિંગ કરે છે. પરંતુ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પેરેલલ ટેક્સી
બેસમાંતર ટેક્સી ટ્રેક પૈકી એક તૈયાર થઈ જતા ડીજીસીએ ઉપયોગ કરવા મંજુરી આપી દીધીઃહવે વિમાનોએહવામાં ચક્કર કાપવા નહીંપડે
મળી ગઈ છે જેથી હવે ડીજીસીએ ટ્રેકની સુવિધાના અભાવે રન-વે પરથી (ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ • અનુસંધાન પાના નવ ઉપર