તેરા તુજકો અર્પણ” અંતર્ગત સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરીમાં ગયેલ કિ.રૂા.૩૫,૦૦,૦૦૦/- ની મત્તના મત્તના હિરા ઝડીત સોનાના દાગીના ફરીયાદીશ્રીને પરત કરતા સરોજ કુમારી પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ રેલ્વે વડોદરા

“તેરા તુજકો અર્પણ” અંતર્ગત સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરીમાં ગયેલ કિ.રૂા.૩૫,૦૦,૦૦૦/- ની મત્તના મત્તના હિરા ઝડીત સોનાના દાગીના ફરીયાદીશ્રીને પરત કરતા સરોજ કુમારી પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ રેલ્વે વડોદરા
ક્રમના શકદાર આરોપી પોતના રહેણાંક મકાનો છોડી ગામની બહાર નાશી ગયેલ હોય જેઅંગેખાનગી બાતમીદાર મારફતે બાતમી મળતા એક શકદાર ઇસમ નામે રવિ સ/ઓ રઘુવીર સાંસી, ઉ.વ.૩૭, રહે.ઈ/૭/૪૩૯, સુલ્તાનપુરી, સી બ્લોક, નોર્થ વેસ્ટ દિલ્હી વાળો ઉપરોક્ત ગુનાના ઓરીઝનલ સોનાના તથા હીરા ઝડીત ાગીનાના મુદ્દામાલ તપાસ અથેકબજે કરી મજકુર આરોપીને આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે.
આમ, ટુંકા સમયગાળામાંસોના તથા
હીરાઝડીત દાગીનાની રૂા. ૩૫,૦૦,000/
-ની મત્તાનો ઓરીજનલ સોના તથા હીરા
ઝડીત દાગીના મુદ્દામાલ રીકવર કરી
અનડીટેક્ટ ગુનો શોધી કાઢવામાં સફળતા
મેળવેલ છે. અને આજરોજ ‘તેરા તુજકો
અર્પણ’ અંતર્ગત ફરીયાદીશ્રી નાઓનેચેરીમાં
ગયેલ કિ.રૂા. ૩૫,૦૦,૦૦૦/-ની મત્તના
હિરા ઝડીત સોનાના દાગીના પરત કરતા
સરોજ કુમારી પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ
રેલ્વેવડોદરા.
બાતમીદાર/ટકિનકલ ટીમની મદદથી તથા હ્યુમુન સોર્સથી ચોક્કસ હકિક્ત બાતમી મેળવી આ ગુનો આચરનાર શકદાર ઈસમો ગુનો આચરીહરીયાણા ખાતેમુદામાલ સાથેભાગી ગયેલ હોવાની હકિકત મેળવેલ. જેઆધારે એલ.સી.બી. પી.આઇ. શ્રી, ટી.વી.પટેલ નાઓએ પોલીસ અધિક્ષક શ્રી સરોજ કુમારી સાહેબ પ.રે.વડોદરા નાઓની મંજુરીથી પો.સબ.ઈન્સ.શ્રી એલ.એલ.પરમારસુરત રેલ્વે પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી વડોદરા/સુરત સ્ટાફના પોલીસ માણસોની સંયુક્ત ટીમ બનાવી ઈન્ચાર્જનાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, સાહેબશ્રી (રેલ્વેઝ) ગુ.રા.અમદાવાદ નાઓની મંજુરી મેળવી તાત્કાલીક હરીયાણા ખાતે મોકલેલ. જે આધારેટી મહરીયાણા ખાતે હાંસી-હિસાર- રોહતક-દિલ્હી ખાતે જઈ શકદાર ઈસમના રહેણાંકની ઓળખ કરવા માટે પોલીસ તરીકેની ઓળખ પ્રસ્થાપીત નથાય તેસારુ ત્યાના સ્થાનીક પહેરવેશ ધારણ કરેલ અને જયારે ટીમનાંઅન્ય માણસોએ અંગત રીતે રેકી કરેલ તેદરમ્યાન જાણવા મળેલ કે આ
પાઈલટ, વેન્ડરતથા ટ્રેનની કોચમાં આવેલ સી.સી.ટી.વી. ફુટેઝટા એકત્રીત કરી તપાસ તજવીજ હાથ ધરેલ હતી.આ દરમ્યાન
ચકાસણી કરેલ, તેમજ બનાવવાળી ટ્રેનમાં મુસાફરી કરતા પેસેન્જરોના રીઝર્વેશન ચાર્ટ તથા રેલ્વેમાં કામ કરતા ટી.ટી.ઈ., લોકો
થયેલ જેનીજાણ ફરી.શ્રીને ઘરેજઈ પોતાનો સામાન ચેક કરતા ચોરી થયાની જાણ થતા સુરત રેલ્વે પોલીસ સ્ટેશન આવી ફરીયાદ આપેલ. ઉક્ત ગુનોખુબ મોટી કિંમતનોહોય ઇન્ચાર્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, પરીક્ષીતા રાઠોડ સાહેબ (રેલ્વેઝ) ગુ.રા.અમદાવાદ નાઓની સુચના હેઠળ પોલીસ અધિક્ષકશ્રી સરોજ કુમારી સાહેબ પ.વડોદરા નાઓએ ઉક્ત ગુનોડિટેક્ટ કરી આરોપીઓને શોધી કાઢી તથા મુદ્દામાલ રીકવર કરવા સુચના આપેલ તેમજ આગામી સમયમાં હોળી ધુળેટીનો તહેવાર આવતો તથા ઉનાળુ વેકેશન ચાલુથવાનુ હોય ટ્રેનોમાં પેસેન્જરોની ખબુજભીડભાડ રહેતી હોય આવા પ્રકારની ચોરીઓન બનેતે હેફેતુથી ગુનોડિટેક્ટ કરવા સુચના આપેલ. જેઆધારે શ્રી ટી.વી.પટેલ પોલીસ ઈન્સ્પેકટર એલ.સી.બી. ૫.રે. વડોદરા નાઓએઆ ગુનાના કામે એલ.સી.બી પ.રે.વડોદરા/ સુરત નાઓની ટીમે બાતમીદારો રોકી સી.સી.ટી.વી. ફુટેજ જોધપુર રેલ્વે સ્ટેશન થી સુરત રેલ્વે સ્ટેશન વચ્ચે તમામ રેલ્વે
સ્ટેશનોના સી.સી.ટી.વી. ફુટેઝચેક કરેલ, તેમજ ટેકનીકલ ટીમની મદદથી તમામ સંભવીત સ્ટેશનોએ ટેક્નિકલ પાસાથી
સુરત રેલ્વે પોલીસ સ્ટેશન પાર્ટ ‘છ’ ગુ.ર.નં.૧૧૨૧૨૦૫ ૧૨૪૦૨૩૫/ ર૦૨૪ઈ.પી.કો. કલમ ૩૭૯ મુજબનો ગુનોતા.૧૩/૦૨/૨૦૨૪ના રોજ જાહેર થયેલ. જે ગુનાના ફરી.શ્રી નાઓ પોતાના પરીવાર સાથેતા.૦૪/૦૨/૨૦૨૪ના રોજ ક. ૧૮/૪૫ વાગ્યાના સુમારે જોધપુર રેલ્વે સ્ટેશનથી ટ્રેન નં. ૧૨૪૭૯ સુર્યનગરી એક્સ. ટ્રેનના કોચ નં.બી/૦૨ સીટ નં. ૧૧, ૧૩, ૧૪,૧૬,૩૭,૩૮,૪૦ ઉપર બેસી મુસાફરી કરતા સુરત આવતા હતા અને મુસાફરી દરમ્યાન તેઓ પોત પોતાની સીટ પરસુઈ ગયેલ તા.૦૪/૦૨/ ૨૦૨૪ના કલાક ૨૧/૩૦થી તા.૦૫/૦ર/ ૨૦૨૪ ના રોજ કલાક ૦૭/૨૫ વાગ્યા દરમ્યાન જોધપુર રેલ્વે સ્ટેશનથી સુરત રેલ્વે સ્ટેશન વચ્ચે મુસાફરી દરમ્યાન અજાણ્યા ચોર ઈસમોએ કોઈપણ સમયે કોઈ પણ જગ્યાએ ફરી.શ્રીના પત્નીની ટ્રોલીબેગની ચેઇન ખોલી તેમાં રહેલ સોનાના તથા હીરા ઝડીત દાગીના ૩૪૦ ગ્રામ કિ.રૂ.૩૫,૦૦,૦૦૦/- ની મત્તાની ચોરી