રાજનીતિ
પૂર્ણિમાના દિવસે ભગવાન રામના દર્શન કરી ગુરુજીના આશીર્વાદ મેળવતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત
રામજી મંદિર ખાતે માન. કેબિનેટમંત્રી બલવંતસિંહ રાજપૂતે ભગવાન રામના દર્શન કરી ફૂલહાર પહેરાવી ગુરુજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી. તેમજ રામજી મંદિરના ટ્રસ્ટી મંડળને રૂપિયા ૭૫૦૦૦/- નો ચેક સુકાર્યો માટે અર્પણ કર્યો હતો
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટરઓ, તાલુકા ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓ, શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ, એપીએમસી ચેરમેન, રામજી મંદિરના ટ્રસ્ટી મનુભાઈ ગીરધરલાલ પટેલ, કેશવલાલ હેમાભાઈ પટેલ, સતીષભાઈ ગોવિંદભાઈ પટેલ તેમજ મોટી સંખ્યામાં ગુરૂભક્તો ઉપસ્થિત રહ્યા હતા.