રાજનીતિ
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહનું સુરત એરપોર્ટ ખાતે રાજયના ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, મેયરશ્રી દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌત તથા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. કેન્દ્રીય ગૃહ મંત્રી તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી ધરમપુર જવા રવાના થયા હતા.