Uncategorized
સુરતના અમરોલી વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ.

સુરતના અમરોલી વિસ્તારમાં દિવ્યાંગ યુવતી પર દુષ્કર્મ.
પરણિત પાડોશી એ જ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી.
પેટ માં દુઃખાવો થતા સમગ્ર હકીકત બહાર આવી.
યુવતી બોલી નથી શકતી સાંભળી નથી શકતી ..
અમરોલી પોલીસે નરાધમ પ્રદીપ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી …