સ્પોર્ટ્સ
		
	
	
સુપર ઓવરમાં જીત્યુ નામિબિયા

સુપર ઓવરમાં જીત્યુ નામિબિયા
ઓમાન સામે રોમાંચક જીત
ગ્રુપ બી અંતર્ગત બ્રિજટાઉનમાં રમાયેલી મેચમાં ઓમાને ટોસ હારીને પ્રથમ બેટિંગ કરીને 109 રન બનાવ્યા હતા. બાદમાં નામિબિયા પણ છ વિકેટ ગુમાવીને આટલો જ સ્કોર કરી શક્યું હતું. મેચ ટાઈ થયા બાદ સુપર ઓવરમાં ડેવિડ વિઝ નામિબિયા માટે હીરો તરીકે ઉભરી આવ્યો હતો. પહેલા તેણે બેટથી અજાયબી બતાવી અને પછી બોલિંગથી જાદુ ફેલાવ્યો.
 
				 
					


