ક્રાઇમ
સુરતના વરાછા વિસ્તાર માં આવેલ ડાહ્યાપાર્ક સોસાયટીની ઘટના

સુરતના વરાછા વિસ્તાર માં આવેલ ડાહ્યાપાર્ક સોસાયટીની ઘટના
દુકાનદાર લઘુશંકા કરવા ગયો ને મોબાઇલ ફોન ચોરાયો
બ્યુટી પાર્લર ની દુકાન ચલાવતા યુવક નો 45 હજાર નો ફોન ચોરાયો
દુકાનમાં કોઈ ના હોવાનો ફાયદો ઉઠાવી ચોર મોબાઈલ ઉઠાવી ફરાર
સમગ્ર ઘટના સીસીટીવી મા કેદ થઈ
સમગ્ર મામલે વરાછા પોલીસ મથક માં.ફરિયાદ નોંધાઇ
પોલીસે ફરિયાદ ના આધારે તપાસ શરૂ કરી