દેશ
પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગતઃ

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સુરત એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગતઃ
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું સુરત એરપોર્ટ પર મેયરશ્રી દક્ષેશ માવાણી, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહલૌત તથા જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. પૂર્વ રાષ્ટ્રપતિ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી દમણ જવા રવાના થયા હતા.