સ્પોર્ટ્સ

ક.લ.શ.ખાંડવાળા પ્રા.વિ. ખોખોમાં ચેમ્પિયન બની

ક.લ.શ.ખાંડવાળા પ્રા.વિ. ખોખોમાં ચેમ્પિયન બની
સાર્વજનિક એજયુ. સોસાયટી સંચાલિત ક.લ.શ.ખાંડવાળા સ્કૂલ આજરોજ યોજાયેલ 83 માં દીવાન બહાદૂર ગાંધીકપ ટૂર્નામેન્ટમાં U-14 ખોખોની રમતમાં ચેમ્પિયન બની.આ તકે શાળાના વહીવટી અધ્યક્ષ નિલમબેન શાહ અને આચાર્યા હેમાલતાબેને વિજેતા ટીમ,વ્યાયામ શિક્ષક કાજલબેન, ટીમ મેનેજર સાહિર ચક્કીવાલા અને હેમંતભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી ભવિષ્ય માટે શુભકામનાઓ આપી હતી.ટીમના કપ્તાન પ્રાચી અને પલકે   ઉતકૃષ્ટ પ્રદર્શન કર્યું હતું.રાણા પલકે 100 મીટર દોડમાં દ્વિતીયક્રમ પ્રાપ્ત કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button