પ્રાદેશિક સમાચાર
પાંડેસરા પોલીસે ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થા ઝડપી પાડ્યો

પાંડેસરા પોલીસે ભારતીય બનાવટ નો ઇંગ્લિશ દારૂનો જથ્થા સાથેત્રણ મહિલા અને એક પુરુષને ઝડપી પાડ્યો
કેવાયસી ગાંધીનગર ગુજરાતમાં દારૂની પાવંધી છે પરંતુ સુરત શહેરમાં અવારનવાર ઇંગ્લિશ દારૂનું વેચાણ થતું હોય તેવા વીડીયા પણ વાયરલ થઈ રહ્યા છે આવામાં પાંડેસરા વિસ્તારમાં માંથી અંદાજિત 33 હતા હાજર નો ઇંગ્લિશ દારૂનો મુદ્દા માલ જપ્ત કર્યો છે સાથે જ એક રીક્ષા તેમજ ત્રણ મહિલા આરોપી અને એક પુરુષની પણ પાંડેસરા પોલીસે ધરપકડ કરી છે
પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે