ક્રાઇમ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ
યુનિવર્સિટીના ચીફ સિક્યુરિટી ઓફિસર જ પરીક્ષામાં ચોરી કરતા ઝડપાયા
મેહુલ મોદી જે ચિફ સિક્યુરિટી ઓફિસર છે તેવો એમ કોમની એક્સટર્નલ સ્ટુડન્ટ તરીકે આપી રહ્યા હતા
પરીક્ષા મહિલા સ્ક્વોડ દ્વારા હાથ ધરાયેલા સરપ્રાઈઝ ચેકિંગમાં મેહુલ મોદી કાપલી સાથે ઝડપાયા
એમ કોમના એડવર્ટાઇઝિંગ એન્ડ સેલ્સ મેનેજમેન્ટ પેપરમાં ચોરી કરી લખતા હતા મેહુલ મોદી
યુનિવર્સિટીના સત્તાધીશો એ એક મહિના સુધી ઘટના દબાવી રાખી
જોકે ફેક્ટ કમિટી સમક્ષ મામલો સામે આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો
ફેક્ટ કમિટીએ ચિફ સિક્યુરિટી ઓફિસરને હિયરિંગ માટે હાજર રહેવા આદેશ કર્યો