ક્રાઇમ
સુરત: પાંડેસરા વિસ્તાર ની ઘટના 3 વર્ષ ની બાળક નું અપહરણ કરવામાં આવ્યું હતું.

સુરત: પાંડેસરા પોલીસે પંજાબ થી બે આરોપીઓને ઝડપી પાડ્યા 3 વર્ષની બાળક ને અપહરણ કર્તાઓ માંથી મુક્ત કરાવી. પાંડેસરા પોલીસે આરોપી પતિ પત્ની ની ધરપકડ કરી. સીસીટીવી ના આધારે ગુનાનો ભેદ ઉકેલાયો..
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી થયેલ 3 વર્ષ ની બાળક નું અપહરણ કેસમાં સુરત પોલીસને સફળતા મળી છે.પાંડેસરા પોલીસે પંજાબ થી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.3 વર્ષની બાળક ને અપહરણ કર્તાઓ માંથી મુક્ત કરાવી છે.પાંડેસરા પોલીસે આરોપી પતિ પત્ની ની ધરપકડ કરી.સીસીટીવી ના આધારે ગુનાનો ભેદ ઉકેલાયો છે
:ઝેડ.આર.દેસાઈ, એસીપી