લોકસભાની ચૂંટણી દરમિયાન મૃત્યુપામનાર કર્મચારીને ૧૫ લાખની સહાય કરાશે, સરકારે પરિપત્ર જાહેર કર્યો

લોકસભાની ચૂંટણી દરમિયાન મૃત્યુપામનાર કર્મચારીને ૧૫ લાખની સહાય કરાશે, સરકારે પરિપત્ર જાહેર કર્યો
મૃત્યુ પામનારા શિક્ષકના વિના પૂર્ણ થઈ શકે.આ માટે સરકારી ચૂંટણી દરમિયાન મોટાપાયે વારસદારોને ઉચ્ચક સહાય 15 કર્મચારીઓને ચૂકવણુ પણ આપવામાં સરકારી કર્મચારીઓ ચૂંટણી સાથે લાખ ચુકવવાનો નિર્ણય લેવાયો છે. આવે છે. જે તેમને જે જવાબદારી |સોંપવામાં આવી હોય તેને આધારિત હોય છે. ઉદાહરણ તરીકે, પ્રિસાઈડિંગ ઓફિસરને 1550 રૂપિયા આપવામાં આવે છે. ચૂંટણી ફરજ
વળતરની રકમ તેમને મળતા લાભો ઉપરાંતની હશે.
ચૂંટણી દરમિયાન અલગ-અલગ પોસ્ટ પર સરકારી કર્મચારીઓને તૈનાત કરવામાં આવે છે.જેથી કરીને મતદાન પ્રક્રિયા કોઈપણ મુશ્કેલી
બજાવતા મતદાન પ્રથમ કર્મચારીને 1150 રૂપિયા અને બીજા મતદાન કર્મચારીને 900 રૂપિયા મહેનતાણું આપવામાં આવે છે. આ સિવાય ચૂંટણી માટે અનામત રાખવામાં આવેલા પ્રિસાઈડિંગ ઓફિસરને 850 રૂપિયાનું મહેનતાણું આપવામાં આવે છે.
તાજેતરમાં સ્ટાફને તાલીમ આપી પરત જતા શિક્ષકના અકસ્માતની ઘટના બાદ સરકારનો નિર્ણ