શિક્ષા
બારશાખ રાજપૂત જ્ઞાતિપંચ અમદાવાદ દ્વારા ગણતંત્ર દિવસ નિમિતે રમતોત્સવ યોજાયો

બારશાખ રાજપૂત જ્ઞાતિપંચ અમદાવાદ દ્વારા ગણતંત્ર દિવસ નિમિતે રમતોત્સવ યોજાયો
અમદાવાદ પ્રહલાદ નગર પાસે આવેલ રમાડા કિક્રેટ ગ્રાઉન્ડ ખાતે 26 જાન્યુઆરી ગણતંત્ર દિવસ ના રોજ બાળકો, યુવાનો , મહિલાઓ માટે વિવિધ રમતો મણકા પૂરવણી, પોટેટો રેસ, લીંબુ ચમચો, કોથળા દોડ જેવી નો રમતોત્સવ યોજાયો જેમા 3 વર્ષ થી 45 વર્ષ ના લોકો મોટી સંખ્યા મા ભાગ લીધો હતો. આ કાર્યક્રમ મા બારશાખ રાજપૂત જ્ઞાતિપંચ અમદાવાદ ની મહિલાવીગં તેમજ સમાજ ના યુવાનો દ્વારા કાર્યક્રમ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે સમાજ ના પ્રમુખ શ્રી સુરેન્દ્ર સિંહ મકવાણા અને આગેવાન એ વિજેતા લોકો ને સન્માનિત કરવામા આવ્યા હતા. સમાજ ના લોકો ને અંભિનંદન પાઠવાયા હતા.