સેમસંગના ફેબ ગ્રેબ ફેસ્ટ સાથે ગરમીને ભગાવોઃ ગેજેટ્સ અને એપ્લાયન્સીસ પર મોટા ડિસ્કાઉન્ટ!

સેમસંગના ફેબ ગ્રેબ ફેસ્ટ સાથે ગરમીને ભગાવોઃ ગેજેટ્સ અને એપ્લાયન્સીસ પર મોટા ડિસ્કાઉન્ટ!
ગેલેક્સી S સિરીઝ, Z સિરીઝ અને A સિરીઝ સ્માર્ટફોન્સના ચુનંદા મોડેલો પર 41% સુધી છૂટ મેળવો.
ટેબ્લેટ્સ, એસેસરીઝ અને વેરેબલ્સના ચુનંદા મોડેલ્સ પર 65% સુધી ડિસ્કાઉન્ટ્સ મેળવો.
ચુનંદાં રેફ્રિજરેટર્સ અને વોશિંગ મશીન્સ પર 43% સુધી અને વિંડફ્રીTM એસી પર 58% સુધી છૂટ મેળવો.
ટેલિવિઝન મોડેલો નિયો QLED 8K, નિયો QLED, OLED, QLED, ધ ફ્રેમ, ક્રિસ્ટલ 4K UHD પર 48% સુધી છૂટ મેળવો.
ગુરુગ્રામ, ભારત, 1 મે, 2025- ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ તેનું બ્લોકબસ્ટર સેલ- ફેબ ગ્રેબ ફેસ્ટ!ના પુનરાગમન સાથે આ સમરની ગરમી દૂર કરવા માટે સુસજ્જ છે. 1 મેથી આરંભ કરતાં આ બહુપ્રતિક્ષિત શોપિંગ જલસો સેમસંગની અત્યાધુનિક પ્રોડક્ટોની વ્યાપક શ્રેણી પર આકર્ષક, મર્યાદિત સમયની ડીલ્સ લાવી છે, જે ખાસ Samsung.com, સેમસંગ શોપ એપ અને સેમસંગ એક્સક્લુઝિવ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે.
અદભુત સ્માર્ટફોન અને લેપટોપ ડીલ્સનો લાભ લો
સેલ શરૂ થયું છે ત્યારે ગ્રાહકો સેમસંગ ગેલેક્સી S, ગેલેક્સી Z અને ગેલેક્સી A સ્માર્ટફોન સિરીઝનાં ચુનંદાં મોડેલો પર 41% સુધી છૂટ માણી શકો છો. નવીનતમ ફોલ્ડેબલ્સ હોય કે શક્તિશાળી કેમેરા- સેન્ટ્રિક મોડેલો હોય, દરેક ટેક શોખીનો માટે કશુંક છે. ઉપરાંત ચુનંદાં ગેલેક્સી ટેબ્લેટ્સ, એસેસરીઝ અને વેરેબલ્સ 50% સુધી ડિસ્કાઉન્ટે ઉપલબ્ધ છે, જે તમારે માટે તમારી ગેલેક્સી ઈકોસિસ્ટમ પૂર્ણ કરવાનો ઉત્તમ સમય બનાવે છે.
આટલું જ નહીં, ઉપભોક્તાઓ સરળ અને બહુમુખી ટેબ્લેટ જેવો અનુભવ ચાહે તેમને ચુનંદા ગેલેક્સી બુક 5 અને બુક 4 લેપટોપ પર 35% સુધી છૂટ મળી શખે છે અને ગેલેક્સી AI સાથે પોતાનો કાર્યપ્રવાહ વધારી શકે છે.
ગ્રાહકો જો ઓલ- ન્યૂ ગેલેક્સી ટેબ S10FE સિરીઝ ખરીદી કરે તો તેમને INR મૂલ્યનું કેબલ વિનાનું 45W ચાર્જર મફત મળી શકે છે.
અતુલનીય કિંમતે મોટી સ્ક્રીન લક્ઝરી
સેમસંગના ફ્લેગશિપ ટીવી પર ચૂકી નહીં જવાય તેવી ડીલ્સ રપણ આ એડિશનમાં લાઈન-અપ કરાઈ છે. ગ્રાહકો નિયો-QLED 8K, નિયો QLED, OLED, QLED, ધ ફ્રેમ અને ક્રિસ્ટલ 4K UHD સિરીઝ સહિત લોકપ્રિય મોડેલો પર 48% સુધી છૂટની અપેક્ષા રાખી શકે છે. વળી, જેઓ પોતાની દીવાલોને કળા અને ટેકનોલોજીના નમૂનામાં ફેરવવા માગતા હોય તેઓ ધ ફ્રેમ ટીવી પસંદ કરી શકે છે. ફ્લશ ફિટ સાથે સેમસંગની ફ્રેમ બંધ થવા પર સહજતાથી કળાના નમૂનામાં ફેરવાઈ જાય છે અને હવે INR 11000 સુધી ઈન્સ્ટન્ટ કાર્ડ ડિસ્કાઉન્ટ સાથે પ્રીમિયમ ડિઝાઈન અને સિનેમાટિક અનુભવો અગાઉ કરાં વધુ પહોંચક્ષમ છે. ઉપરાંત ગ્રાહકો ચુનંદાં ટીવીની ખરીદી પર INR 5000 સુધી એક્સચેન્જ બોનસના લાભો મેળવી શકે છે.
ડિજિટલ અને પ્રીમિયમ હોમ એપ્લાયન્સીસ પર સ્માર્ટ સેવિંગ્સ
સેમસંગ ડિજિટલ એપ્લાયન્સીસની સંપૂર્ણ શ્રેણી પર ખાસ ઓફર્સ પણ રજૂ કરી રહી છે. શોપરો રેફ્રિજરેટરો, વોશિંગ મશીન્સ, માઈક્રોવેવ્ઝ, એર કંડિશનર્સ અને મોનિટર્સમાં ડીલ્સ માણી શકે છે.
ઉચ્ચ કક્ષાની કામગીરી અને ડિઝાઈન ચાહનારા માટે સાઈડ-બાય- સાઈડ રેફ્રિજરેટર્સ, ફ્રેન્ચ- ડોર રેફ્રિજરેટરનાં ચુનંદાં મોડેલો 43% સુધી છૂટની ખાસ ડીલ મેળવી શકે છે.
વોશિંગ મશીન્સનાં ચુનંદાં મોડેલો 43% સુધી છૂટ મેળવી શકે છે. ઉપરાંત તેમને ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડિંગ અને ફુલ્લી ઓટોમેટિક ટોપ લોડિંગ મશીન્સ માટે ડિજિટલ ઈન્વર્ટર મોટર પર 20 વર્ષની દીર્ઘ વોરન્ટી મળી શકે છે. આસાન પહોંચ માટે કિફાયતી ઈએમઆઈ વિકલ્પ ફુલ્લી ઓટોમેટિક ફ્રન્ટ લોડિંગ માટે ફક્ત INR1590થી, ફુલ્લી ઓટોમેટિક ટોપ લોડિંગ માટે INR990થી અને સેમી- ઓટોમેટિક વોશિંગ મશીન્સ માટે INR890થી શરૂ થતી કિંમતે ઉપલબ્ધ છે.
આ સમરમાં ગરમીને મારવા માટે ચુનંદાં વિંડફ્રી™ એસી મોડેલો બે કે વધુ યુનિટ્સની ખરીદી પર વધારાના 5% ડિસ્કાઉન્ટ સાથે 58% છૂટની અદભુત ડીલ પર મળી શકે છે. આ એસીમાં PCB પાર્ટ પર 5 વર્ષની વોરન્ટી અને કોમ્પ્રેશર પર 10 વર્ષની વોરન્ટીનો સમાવેશ થાય છે, જે બચત, આરામ અને મનની શાંતિ આપે છે.