ગુજરાત
આજે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન દ્વારા દિવાળી પર્વ નિમિત્તે લાભ પાંચમ ના દિવસે જરૂરિયાતમંદ ફેમિલી ને મિઠાઇ વિતરણ કરવામા આવી
આજે જૈન રાષ્ટ્રીય એકતા સંગઠન દ્વારા દિવાળી પર્વ નિમિત્તે લાભ પાંચમ ના દિવસે જરૂરિયાતમંદ ફેમિલી ને મિઠાઇ વિતરણ કરવામા આવી
આજે લાભ પાંચમ ના દિવસે ગોતા, બોપલ હાઇવે. સાયન્સ સીટી સોલા ખાતે વિવિધ સમાજ ના ના જરૂરિયાતમંદ પરિવારો ને પાંચસો થી વધારે મિઠાઇબોકસ નુ વિતરણ કરવામા આવ્યુ આ કાર્યક્રમ હાઇકોર્ટ એડવોકેટ ભૂનેશ ભાઇ રૂપેરા.ડોકટર એન.જે.શાહ સંગઠન ના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય શાહ દવારા આયોજન કરવા મા આવયુ.જૈન સમાજ ના સાધુ ભગવંતો વિહાર કરતા હોય ત્યારે તેમની સુરક્ષા માટે ટ્રક(હેવી) ચાલકો દ્વારા કોઈ અનિચ્છનિય ઘટના ના થાય તે બાબતે માર્ગદર્શન તથા જાણકારી આપવા મા આવી હતી