ગુજરાત
ચોમાસુ આવતાની સાથે જ ટામેટા અને આદુ ના ભાવ વધ્યા
ચોમાસુ આવતાની સાથે જ ટામેટા અને આદુ ના ભાવ વધ્યા
ટામેટા 1300 રૂપિયા મણ ભાવ વેચાય રહ્યા છે
પહેલા 10 થી 15 રૂપિયા કિલો ના ભાવે વેચાણ થતા હતા
મહારાષ્ટ્ર ના ખેડૂતોએ ટામેટાનો નાશ કરી અન્ય પાક તરફ વળ્યા
અનુકૂળ વાતાવરણ ન હોઈ પાક પૂરતો ઉગ્યો નથી
સાઉથ થી ટામેટા મગવવાની નોબત
ગૃહિણી ના બજેટ પર પણ અસર જોવા મળી
આદુ નો ભાવ મણ નો 2800 થી 3000 નો ભાવ