ગુજરાત

સમતા સેવા ફેડરેશન, આર.પી.આઇ. (આઠવલે) સુરત શહેર દ્ઘારા 77 મો ભારતીય સંવિધાન દિવસ ની કરુણાશાંતિ બુદ્ધ વિહાર કોસાડ ખાતે ભવ્ય ઉજવણી થઈ

સમતા સેવા ફેડરેશન, ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ, કે,કે,શાસ્ત્રી પ્રાથમિક શાળા કોસાડ ,રીપ્બલીકન પાર્ટી ઓફ ઈન્ડીયા (આઠવલે) સુરત શહેર જીલ્લા દ્ઘારા ભારતીય સંવિધાન 77 વર્ષ પ્રવેશ નિમીતે સંવિધાન સન્માન સમારોહ ગુજરાત લધુમતી બોર્ડ ના માજી સદસ્ય બૌદ્ધ સમાજ વરિષ્ઠ અગ્રણી આપ્પાસાહેબ કાશીનાથ સીરસાઠ ની અધ્યક્ષતા માં તેમજ સુરત મહાનગર પાલીકા બાંધકામ સમિતી ચેરમેન રાજેન્દ્રભાઇ પટેલ, ઉત્રાણ ગામ માજી સરપંચ અભેસિંહ બારડ, રીપ્બલીકન પાટી ઓફ ઈન્ડિયા (એ) ગુજરાત પ્રદેશ મહાસચિવ સુભાષભાઇ ઝાડે રીપ્બલીકન પાટી ઓફ ઈન્ડીયા સુરત શહેર મહીલા અધ્યક્ષ આશાબેન વી મંગલે,તથા કે,કે, શાસ્ત્રી પ્રાથમિક શાળા આચાર્ય અમીતભાઈ હીરાણી ના મુખ્ય મહેમાનપદે સંવિધાન સન્માન સમારોહ યોજાયો હતો સંવિધાન નું પુજન કરી વિધાથોઓ, જાગૃત નાગરિક ઉપસ્થિત રહી સંવિધાન અમર રહો નારા ગંજયા હતા ઉપસ્થિત મહાનુભાવો એ તમામ નાગરિકો એ પોતાના ધર માં ભારતીય સંવિધાન રાખી તેનુ પરિવાર સાથે વાંચન કરવા તેમજ પોતાના હક અધિકારો ની જાણકારી મેળવવા હાકલ કરી હતી તેમજ સંવિધાન ને ભાઈચારો સમાનતા,બધુત્વતા,એકતા નું પ્રતિક મહાનુભાવો જણાવેલ હતુ કાર્યક્રમ રીપ્બલીકન પાટી ઑફ ઈન્ડીયા એ સુરત શહેર ઉપાધ્યક્ષ વંદનાબેન સૈદાણે,સમતા મહીલા મંડલ અધ્યક્ષ શીતલબેન સોનવણે,લોકજન શકિત પાટી ગુજરાત ઉપાધ્યક્ષ નાગમલ પ્રભાકર, રીપ્બલીકન પાટી દક્ષિણ ગુજરાત ઉપાધ્યક્ષ આર કે સોનવણે,ભારતીય બૌદ્ધ સમાજ વિકાસ પરિષદ સુરત શહેર અધ્યક્ષ પ્રફુલ એસ જગદેવ, મનોહર ઠીવરે,સુખદેવ વાનખડે,દિનેશ ગોતમ, શરદ સામુદે,ગોતમ જાદવ ,ચંદ્રેશભાઈ ગોતમ,જયંતીભાઈ કથારીયા, રીપ્બલીકન પાટી ઓફ ઈન્ડીયા આઠવલે સમર્થક શંકરભાઈ વાઘ, સંતોષ ભાઈ ભદ્રાણે,અશોક મહિરાગીર તેમજ વિધાથોઓ, જાગૃત નાગરિક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ના આયોજક સમતા સેવા ફેડરેશન મહાસચિવ, રીપ્બલીકન પાટી ઓફ ઈન્ડીયા આઠવલે સુરત શહેર અધ્યક્ષ દિલીપ કે સીરસાઠ એ કાર્યક્રમ નું સંચાલન કરી આભાર વિધી કરી હતી સંવિધાન અમર રહો નારા ગુંજયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button