ગુજરાત
શ્રી ભગવતી જીવન સંધ્યા વૃદધાશ્રમ દહેગામ. અને લાયન્સ ક્લબ ઓફ ફોટૅ દિગ્વિજય ના સયુકત ઉપક્રમે ફી મેગા આયુર્વેદ કેમ્પ યોજાયો

શ્રી ભગવતી જીવન સંધ્યા વૃદધાશ્રમ દહેગામ. અને લાયન્સ ક્લબ ઓફ ફોટૅ દિગ્વિજય ના સયુકત ઉપક્રમે ફી મેગા આયુર્વેદ કેમ્પ યોજાયો
આજરોજ દહેગામ ખાતેફીઆયુવેદિક નિદાન મેડિકલ કેમ્પ યોજાયો. આ કાર્યક્રમ મા લાભાર્થીઓ મોટી સંખ્યા હાજર રહયા હતા દર્દીઓ ને દવા ફી આપવામાં આવી હતી આ કેમ્પ નુ મોનાર્ક આયુવેદીક કોલેજ ના સહયોગ થી કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે ઉધોગપતિ જગદીશ ચંદ્ર અગ્રવાલ. નિવૃત ડી વાય એસ પી તરૂણ બારોટ.દહેગામ નગર પાલિક પ્રમુખ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ નુ સંચાલન વૃદધાશ્રમ ના ટ્રસ્ટીઓ રમેશ ચૌહાણ. ભરત ભાઇ શેઠ. હિરેન મેવાડા .જયશ્રી શાહ એ ક્યુ હતુ