ગુજરાત
મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ આઈપીએલ મેચ નિહાળી….

મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ આઈપીએલ મેચ નિહાળી….
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ધ્વારા નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે શહેર માં રમાયેલ ગુજરાત ટાઇટનસ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલ આઈપીએલ મેચ જોવા નું આયોજન નરેન્દ્ર મોદી સ્ટેડિયમ માં કરવા માં આવેલ. આ માટે નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ આઈસીસી નાં ચેરમેન શ્રી જય શાહ, અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ની આભારી રહેશે.



