આરોગ્ય

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરત ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાને ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરત ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાને ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરત ખાતે ૧૨માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અનુસંધાને ઉમળકાભેર ઉજવણી કરવામાં આવીઃઆ કાર્યક્રમના ઉપક્રમે કોમન પ્રોટોકોલ યોગ શિબિરનું આયોજન યોગ કોચ કિશોર કોઠવેના વોર્ડ ૨૭માં આવેલ શ્રી હરિ લક્ઝુરીયા ડીંડોલી સુરત ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યોગ સાધકોએ યોગ અને સુખાકારીનો લાભ લીધો હતો.
આ યોગ શિબિરમાં યોગ કોચ પાંડવભોઈ, ભાસ્કર રાઉત,વિનોદ બડાતિયા, શિવ પ્રતાપ ઓઝા,સુમન મોંગીયા જેવા નિષ્ણાંતો હાજર રહ્યા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સમગ્ર યોગ ટ્રેનરો પણ હાજર રહ્યા. આ કાર્યક્રમનું સંચાલન ઝોન કોર્ડીનેટર ડો.પારૂલ પટેલના નિર્દેશન હેઠળ સંપન્ન થયું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button