આરોગ્ય
વિશ્વ યોગ દિવસ નિમિત્તે વેસુના ‘જયશ્રી ફિટનેસ ક્લબ’માં ભવ્ય ઉજવણી

વિશ્વ યોગ દિવસ નિમિત્તે વેસુના ‘જયશ્રી ફિટનેસ ક્લબ’માં ભવ્ય ઉજવણી
મહિલાઓએ ઉત્સાહભેર કર્યા વિવિધ યોગાસન
વિશ્વ યોગ દિવસ નિમિત્તે વેસુમાં આવેલા જયશ્રી ફિટનેસ ક્લબમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહિલાઓએ અલગ-અલગ પ્રકારના યોગ કર્યા હતા. કાર્યક્રમના અંતમાં જીવનમાં યોગના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું.