ધર્મ દર્શન

શ્રી શ્યામ મંદિરની વાર્ષિક સાધારણ સભા આજે

શ્રી શ્યામ મંદિરની વાર્ષિક સાધારણ સભા આજે
સુરત : શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ, સુરતની વાર્ષિક સાધારણ સભાનું આયોજન આજે સવારે અગિયાર વાગ્યાથી વીઆઈપી રોડ સ્થિત શ્રી શ્યામ મંદિર, સુરતધામના લખદાતાર હોલમાં કરવામાં આવશે. સભામાં ગત વર્ષના કાર્યોનો અહેવાલ, આવક-જાવકના હિસાબો રજૂ કરવામાં આવશે. ચૂંટણી અધિકારીઓ દ્વારા ચૂંટણીનો અહેવાલ રજૂ કરવામાં આવશે. સભામાં આગામી કાર્યો અંગે પણ ચર્ચા કરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button