એન્ટરટેઇનમેન્ટ
લોકપ્રિય મેસેજિંગ પ્લે- टोर्म WhatsAppні એક જોરદાર શેરિંગ ફીચર ઉમેરવામાં આવ્યું છે. જેના દ્વારા યૂજર્સને હવે ફાઈલ શેરિંગનો વિકલ્પ મળશે.

લોકપ્રિય મેસેજિંગ પ્લે- टोर्म WhatsAppні એક જોરદાર શેરિંગ ફીચર ઉમેરવામાં આવ્યું છે. જેના દ્વારા યૂજર્સને હવે ફાઈલ શેરિંગનો વિકલ્પ મળશે. આ નવા ફીચરથી તમે યૂજર્સ- ને કોઈ નંબર સેવ કર્યા વગર પણ ફાઈલ શેર કરી શકશો.. આ ફીચરનું નામ People Nearby જાણવા મળ્યું છે. આ સૈક્શનમાં ગયા પછી નજીકના ડિવાઈસને સ્કેન કરી શકશે.
તેના માટે સામે વાળા યૂજર્સને પણ ફોનમાં People Nearby સ્ક્રીન ઓપન કરવો પડશે. WhatsApp अप- ડેટ્સ અને ફીચર્સ વિશે માહિતી આપતું પ્લેટફોર્મ WABetaInfo દ્વારા નવા રિપોર્ટમાં People Nearby डीयर विशे માહિતી આપવામાં આવી છે. આ ફીચરના સંકેત ગૂગલ પ્લે સ્ટોર પર રિલીઝ થયેલા Whats App beta for 2.24.9.22 Android વર્ઝનમાં મળ્યા છે.
હવે નંબર વિના WhatsApp પર શેર કરી શકશો ફોટો કે વીડિયો, આવ્યું ગજબનું ફીચર