ક્રાઇમ
બેંગકોકથી જીવતા 10 એનાકોન્ડા સાથે યાત્રીની બેંગલુરુમાં ધરપકડ

બેંગકોકથી જીવતા 10 એનાકોન્ડા સાથે યાત્રીની બેંગલુરુમાં ધરપકડ
બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 10 પીળા એનાકોન્ડાની દાણચોરી કરવાના પ્રયાસ બદલ એક
મુસાફરની ધરપકડ કરવામાં આવી હતી. સરિસૃપ તેના ચેક-ઇન સામાનમાં છુપાવવામાં આવ્યા હતા. મુસાફર પાસેથી મળેલા પીળા અજગર દક્ષિણ અમેરિકન દેશો સિવાય ભાગ્યે જ જોવા મળે છે. મુસાફરની ધરપકડ કરી વધુ પુછપરછ કરાઈ રહી છે.