ક્રાઇમ
સરદાર માર્કેટમાં હાથમાં ખુલ્લી તલવાર લઈ મારામારી કરવાનો મામલો
ગત રોજ સરદાર માર્કેટમાં થઈ હતી મારામારી
સુરત: પુણા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ચાર આરોપીઓની કરી ધરપકડ શાકભાજીના વેપારી હરેશ ઉર્ફે ભરભીડીયા, હિતેશ ભરભીડીયા, ગોપાલ સોલંકી અને ભરત સોલંકીની ધરપકડ ગત રોજ સરદાર માર્કેટમાં થઈ હતી મારામારી શાકભાજીના વેપારી સહિતના માણસો અન્ય વેપારીઓ પર તૂટી પડ્યા હતા હાથમાં તલવાર લઈ ભયનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કર્યો હતો સોસીયલ મીડિયા પર વાયરલ વિડીયો બાદ પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી હતી સીસીટીવી ફુટેજના આધારે પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી ચાર આરોપી પૈકી એક ગંભીર ગુના નો આરોપી હોવાનું સામે આવ્યુ અને તેની સામે પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે.