પ્રાદેશિક સમાચાર
સુરતના સિટીલાઈટ વિસ્તારની ઘટના.. આગ પર કાબુ લેતી વખતે ફાયરના એક જવાનને દાઝવાથી ઇજા..
સુરતના સિટીલાઈટ વિસ્તારની ઘટના..
આગ પર કાબુ લેતી વખતે ફાયરના એક જવાનને દાઝવાથી ઇજા..
સિટીલાઈટના દેવદર્શન એપાર્ટમેન્ટમાં 10માં માળે લાગી હતી આગ..
આગમાં 13 અને 6 વર્ષની બે બાળકીઓ ફસાઈ હતી..
પલંગ નીચે ઘરના કામવાળા બાઈને પણ બેભાન અવસ્થામાં રેસ્ક્યુ કરાયા હતા..
આ બચાવ કામગીરીમાં ફાયરના માર્શલ લીડર મેહુલ સેલરને હાથ, પગ અને મોઢાના ભાગે આગની ઝાળ લાગતા ઇજા..