રાજનીતિ
સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ ભાજપ શાસકો પર ઉઠાવ્યા સવાલ..

સુરત મહાનગરપાલિકાના વિપક્ષી નેતા ધર્મેશ ભંડેરીએ ભાજપ શાસકો પર ઉઠાવ્યા સવાલ..
પ્રોજેક્ટના લોકાર્પણ પ્રસંગે જે તે ઝોનના નગરસેવકોને હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું..
અબ્રામા વાલકને જોડતા નવા રિંગરોડ બ્રિજના લોકાર્પણ પ્રસંગે આપના નગરસેવકો અને સ્થાનિકો હાજર રહ્યા હતા..
પરંતુ મુખ્યમંત્રીનો કાર્યક્રમ નિયત સમય કરતાં મોડો ચાલુ થતા લોકોને જોવી પડી રાહ..
વિપક્ષ અને સ્થાનિકો બ્રિજ ખુલ્લો ન મૂકી દે તેના માટે પોલીસ મોકલવામાં આવી.