ડભોઇ વિભાગ સ્કૂલ પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર માં લાગી એકાએક આગ
ડભોઇ વિભાગ સ્કૂલ પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર માં લાગી એકાએક આગ
મંગલેશ્વર મહાદેવ મંદિર નજીકમાં આવેલા વીજ કંપનીના ટીસીમાં આગ
વિસ્તારના રહીશોએ વીજ કંપનીમાં જાણ કરાતા આગ પર કાબુ લેવાયોપાણીનો મારો ચલાવી ટીસીમાં લાગેલી આગ પર કાબુ મેળવાયોડભોઇ વિભાગ સ્કૂલ પાસે આવેલા વીજ ટ્રાન્સફોર્મર માં અચાનક આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી આઅગે જીઇબી ના કર્મચારીઓને જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે આવી આગને કાબુ મા લેવા આજુબાજુમાં થી ડોલ થીપાણી લઈ આગ ને કાબુ માં કરી હતી.ડભોઇ વિભાગ હાઈસ્કૂલ પાસે આવેલમંગલેશ્વર મહાદેવ મંદિર નજીકમાં આવેલા વીજ કંપનીના ટીસીમાં અચાનક આગ લાગતાવિસ્તારના રહીશોએ વીજ કંપનીમાં જાણ કરાતા જીઇબી ના કર્મચારીઓ ઘટના સ્થળે આવી પહોંચી આગ પર કાબુ મેળવવા માટેઆજુબાજુના રહીશોના ઘરમાંથી ડોલ દ્વારા પાણી ભરીપાણીનો મારો ચલાવી ટીસીમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો હતો જીઇબી ના કર્મચારીઓ જાનની જોખમે સેફટી ના સાધનો પહેરા વગર ટ્રાન્સફર મા લાગેલી આગ અને કાબુ મેળવી હતી.