પ્રાદેશિક સમાચાર
લક્ષ્મી ડાયમંડ માં માંગો પુરી ના થતા 300 રત્નકલાકારો ફરી હડતાળ પર..

સુરત: સુરતમાં હીરા બજારમાં મંદી વચ્ચે રત્નકલાકરો માં રોષ..
લક્ષ્મી ડાયમંડ માં માંગો પુરી ના થતા 300 રત્નકલાકારો ફરી હડતાળ પર..
રત્નકલાકરો ને પડતા પર પાટુ મારતા જેવી સ્થિતિ..
સુરતની હીરાઉધોગની ખ્યાત નામ ડાયમંડ કંપની લક્ષ્મી ડાયમંડ છે..
રત્નકલાકારો પગાર વધારવા તેમજ અન્ય માંગણી ના લઈને હડતાળ પર ઉતર્યા હતા.
સુરત જિલ્લા કલેકટર કચેરી ખાતે બેસીને વિરોધ નોંધાવ્યો..
કંપની મેનેજમેન્ટ દ્વારા પગાર વધારવા તેમજ અન્ય માંગણી ને લઈ ને 20 દિવસની સમય ની માંગણી કરવામાં આવી હતી
પણ રત્નકલાકારો ની માંગણી સંતોષાકારક પૂર્ણ કરવામાં આવી નથી માટે ફરી હડતાળ પર રત્નકલાકરો..