રાજનીતિ
સુરત ભારતીય જનતા પાર્ટીના 400 કરોડના ભ્રષ્ટાચાર નો રીંગરોડ આપ મહેશ અણધણનો ગંભીર આરોપ
સુરત ભારતીય જનતા પાર્ટીના 400 કરોડના ભ્રષ્ટાચાર નો રીંગરોડ આપ મહેશ અણધણનો ગંભીર આરોપ
જાગૃત નાગરીકે આઉટર રીંગરોડ મા થેયલ ગેરરીતી માટે જાણ કરતાં આમ આદમી પાર્ટી ના કોર્પોરેટર અને જાહેર બાંધકામ સમિતિ સભ્ય મહેશ અણધણે કોર્પોરેટર રચના હિરપરા ની સાથે વિઝીટ કરતા આજથી છ દિવસ પહેલા જ સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા આમ તો ભ્રષ્ટ સત્તાધિશો દ્વારા 400 કરોડ રૂપિયાના ખર્ચે ગોકુલ ગતિની સ્પીડે બનાવવામાં આવેલો આઉટર રીંગરોડ હજી એક સામાન્ય વરસાદ પડ્યો ત્યાં તુટી ગયો છે જે દર્શાવે છે કે ભાજપ ના શાષકો ને ભ્રષ્ટાચાર માં જ રસ છે તેવો ગંભીર આરોપ મહેશ અણધણ દ્વારા કરતા રાજકારણ ગરમાયું છે.