ક્રાઇમ
સુરત શહેરના પાલ પોલીસ મથકની હદમાં ધમધમતા જુગારધામ પર ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા…
સુરત શહેરના પાલ પોલીસ મથકની હદમાં ધમધમતા જુગારધામ પર ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા…
ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.ટી.કામરીયા સાહેબના સીધા માર્ગદર્શન મુજબ પી.આઇ.શ્રી કે.બી.સખંલા સાહેબ દ્વારા પાલ પોલીસ મથકની હદમાં ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 1.87.470 રૂપિયા સહિત 20 આરોપીઓને ઝડપી પાડ્યા…
કુલ મુદ્દામાલ 14.05.570 રૂપિયા સહિત 20 આરોપીઓને ઝડપી પાડ્યા જ્યારે મુખ્ય 8 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા.