ક્રાઇમ
ભેસ્તાન માં થયેલ હત્યાનો ભેદ: પ્રશાંત અને પ્રદીપને માથામાં લાકડા નો ફટકો મારી હત્યા કરવાની આરોપી કાર્યવાહી

Bhestan News: ભેસ્તાન માં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો: પ્રશાંત અને પ્રદીપને પ્રેમિકાના પતિ રાહુલ નું કાસળ કાઢી નાખ્યું અને તેમના માથામાં લાકડાનો ફટકો મારી હતી. પ્રશાંત અને પ્રદીપ છેલ્લા ચાર વર્ષથી પ્રશાંત મિત્રના પત્ની સાથે જ પ્રેમ લીલા આચરતા હતા. ગતરોજ, પ્રશાંત અને પ્રદીપ મિત્ર રાહુલને બહાર લઈ ગયા હતા. સાંજના સમયે, પ્રશાંત અને પ્રદીપે રાહુલને માથામાં ફટકો મારી હત્યા કરી દીધેલ. હત્યા કરી પ્રશાંત અને પ્રદીપ નાસી છૂટ્યા હતા. પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.
બાઈટ – એન પી ગોહિલ, ACP